SBSએ ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીના આંકડાનો સમાવેશ કરી વિવિધ સમુદાયોની રસપ્રદ માહિતી આપતું એક ટુલ બનાવ્યું છે.
ટુલ તમને ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોની કુલ વસ્તી, સરેરાશ ઉંમર, વિસ્તાર, આવક સહિતની માહિતી આપશે.
આ ઉપરાંત, અન્ય સમુદાય સાથે તેની સરખામણી પણ કરી શકાય છે.
ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યો વિશે માહિતી...
ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં સૌથી વધુ ગુજરાતી વસવાટ કરે છે.
ગુજરાતી સમુદાયના સભ્યોની સરેરાશ ઉંમર
વર્ષ 1900 બાદ ગુજરાતી સમુદાયના સભ્યોનું ઓસ્ટ્રેલિયા સ્થળાંતર (વર્ષ દીઠ)
ગુજરાતી સમુદાય કે અન્ય કોઇ પણ સમુદાય, ભાષા બોલતા લોકોની સંખ્યા, સરેરાશ ઉંમર, જન્મસ્થાન, ઓસ્ટ્રેલિયાની નાગરિકતા, ધર્મ, આવક, અભ્સાસ સહિતની અન્ય રસપ્રદ માહિતી માટે SBS Australian Census Explorer પર ક્લિક કરો.