SBS South Asian સાથે જોડાઓ અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી વન-ડે શ્રેણીની મફતમાં ટિકિટો મેળવો

ઓસ્ટ્રેલિયા અથવા ભારતને તમારી સ્ટાઇલમાં ચીયર કરો, SBS South Asian ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરીને મહિલા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની મેચની ટિકિટો આપી રહ્યું છે તો તેને મેળવવાની તમારી તક ચૂકશો નહીં.

Copy of Copy of Copy of Copy of Victoria’s Local COuncil Elections (1).jpg

Cricket fans enjoying the game in Australia. (Representative image) Credit: Background image:Ravinder Singh/Right image: AAP

ઓસ્ટ્રેલિયામાં "અત્યાર સુધીના સૌથી મોટા ક્રિકેટ સમર તરીકે ઓળખાતી શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમો ઓસ્ટ્રેલિયામાં આઠ જુદા જુદા સ્થળોએ રમશે.

અને, જેમ જેમ ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ તમારી પાસે ત્રણ વિમેન્સ વન ડે ઈન્ટરનેશનલ તેમજ મેન્સ ટેસ્ટ શ્રેણીની પાંચેય ટેસ્ટ મેચોની ટિકિટ જીતવાની તક છે.

ભારતીય મહિલા ટીમની ત્રણ મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ બ્રિસ્બેનમાં 5 ડિસેમ્બરથી થશે, જેમાં 8 ડિસેમ્બરે બીજી અને અંતિમ મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે.

તમે કેવી રીતે સ્પર્ધામાં પ્રવેશી શકો છો:

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત (વિમેન્સ) પ્રથમ વન-ડે (બ્રિસબેન 5 ડિસેમ્બર)

ભાગ લેનારા ક્રિકેટ ચાહકોએ તેમની મનપસંદ ઓસ્ટ્રેલિયન અથવા ભારતીય મહિલા ક્રિકેટર સાથેનો પોતાનો ફોટો મોકલીને અમને ૨૫ કે તેથી ઓછા શબ્દોમાં જણાવવું જરૂરી છે કે તમે શા માટે તેમના ચાહક છો. વૈકલ્પિક રીતે તમે 30 સેકન્ડની વિડિયો ક્લીપ મોકલી શકો છો જેમાં તમારી ઓલટાઇમ ફેવરિટ ઓસ્ટ્રેલિયન કે ભારતીય મહિલા ક્રિકેટર કોણ છે અને શા માટે તે જણાવી શકો છો. સૌથી શ્રેષ્ઠ એન્ટ્રી ઇનામ જીતશે.
South Africa v India - ICC Women's World Cup 2017
Mithali Raj of India taking a selfie with local cricket fans. Credit: Matthew Lewis-ICC/ICC via Getty Images

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત (વિમેન્સ) બીજી વન-ડે (બ્રિસબેન 8 ડિસેમ્બર)

સ્પર્ધામાં ભાગ લેનારા લોકોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ઓસ્ટ્રેલિયાના કોઈ સ્ટેડિયમમાં લઈ જવા માટે બેનરો કે પોસ્ટર તૈયાર કરતા હોય તેવો પોતાનો ફોટો કે વિડિયો મોકલવાનો રહેશે. 25 કે તેથી ઓછા શબ્દોમાં, તમે પોસ્ટર પર જે મનપસંદ સંદેશ મૂક્યો છે તે અમને જણાવો. સૌથી સર્જનાત્મક પ્રવેશ ઇનામ જીતશે.
crick4.jpg
Cricket fans holding a placard with a message. (Representative image) Credit: Ravinder Singh

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત (વિમેન્સ) ત્રીજી વન-ડે (બ્રિસબેન 11 ડિસેમ્બર)

ક્રિકેટ ચાહકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મેચ જોવાની તૈયારી કરતો પોતાનો એક ફોટો અથવા વીડિયો મોકલવાનો રહેશે. જેમાં ફેસ-પેઇન્ટિંગ, ખાસ પોશાક, અથવા મેચ માટે કામચલાઉ ટેટૂનો સમાવેશ થઇ શકે છે. તમારા આઉટફિટ અથવા મેકઅપ માટેનું કારણ અમને 25 કે તેથી ઓછા શબ્દોમાં જણાવો. સૌથી સર્જનાત્મક પ્રવેશ ઇનામ જીતશે.
Northern Superchargers Women v Manchester Originals Women - The Hundred
Alyssa Healy of Northern Superchargers poses for a fan during the Hundred match between Northern Superchargers Women and Manchester Originals Women at Headingley on August 21, 2022 in Leeds, England Credit: Nathan Stirk - ECB/ECB via Getty Images
સોમવાર, 18 નવેમ્બર 2024 ના રોજ સાંજે 6:00 વાગ્યાથી મહિલા વનડે ટિકિટ માટે તમારી એન્ટ્રી મોકલો.

તમારી એન્ટ્રી માટે cricket@sbs.com.au પર તમારા ફોટા અથવા વિડિયોને ઇ-મેઇલ કરો.

તમારું નામ, સરનામું, જન્મતારીખ, ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ સામેલ કરવો જરૂરી છે.

ઇનામ

દરેક સ્પર્ધાના એક વિજેતાને તેમણે જે સ્પર્ધામાં ભાગ લીધો હશે તેની 2 ટિકિટ આપવામાં આવશે.
CRICKET AUSTRALIA INDIA
Indian fans are seen in the stands during a Test match between Australia and India at the MCG, Melbourne. (Representative image) Credit: JAMES ROSS/AAPIMAGE
સ્પર્ધાના નિયમો તથા વધુ માહિતી માટે General Terms and Conditions પેજની મુલાકાત લો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Websiteપરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share

Published

By SBS Hindi
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service