એક નવા અભ્યાસ મુજબ દુનિયાની ઘણી નદીઓમાં એન્ટિબાયોટિક્સનું બહુ હાનિકારક પ્રમાણ જોવા મળ્યું છે. એનાં રસાયણો વાતાવરણ માટે તો નુકસાનકારક છે જ, લોકોનાં સ્વાસ્થ્ય માટે પણ એ મોટું જોખમ સાબિત થઈ શકે એમ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.