Gujarati: ઓડ ઓફ રીમેમ્બરન્સ - શહીદોને શ્રદ્ધાંજલિ

SBS Web Banner The Ode (LTR).jpg

An Australian Light Horseman collecting poppies in Palestine during the First World War. Credit: Australian War Memorial P0361.046

Ode of Remembrance એટલે કે શહિદોને શ્રદ્ધાંજલિ. યુદ્ધમાં બલિદાન આપનારા સૈનિકોની યાદમાં Anzac Day ના રોજ આ કાવ્યનું પઠન કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલ સાથે સંકલન કરીને SBS એ 45 ભાષાઓમાં Ode of Remembrance પ્રસ્તુત કર્યું છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના રક્ષાદળમાં સેવા આપનારા, લડતમાં ભાગ લેનારા તથા શહિદી વહોરનારા લોકોને દેશભરના રહેવાસીઓ Anzac Day ના રોજ શ્રદ્ધાંજલિ આપે છે. સમય જતાં, આ દિવસનું મહત્વ યુદ્ધમાં વિરોધી સેના તરફથી લડતા સૈનિકો સુધી વિસ્તર્યું છે.

ગુજરાતીમાં Ode of Remembrance:

આપણી ઉંમર વધશે પણ
તેઓ ક્યારેય વૃદ્ધ થશેં નહિ

ઉંમર તેમને થકવશે નહિ
વીતતા વર્ષો તેમને અસર કરશે નહિ

સૂરજ ઢળવાના સમયે અને સૂર્યોદયેે
આપણે તેમને યાદ કરીશું
Roll of Honour Australian War Memorial
Roll of Honour Australian War Memorial Credit: Fiona Silsby for AWM 2016.8.157.4
Anzac Day નિમિત્તે ઓસ્ટ્રેલિયન પરંપરા વિશે વધુ માહિતી મેળવવા  Australian War Memorial ની મુલાકાત લો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
Gujarati: ઓડ ઓફ રીમેમ્બરન્સ - શહીદોને શ્રદ્ધાંજલિ | SBS Gujarati