વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ઑસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ધનલક્ષ્મીની આકૃતિવાળા સોનાના સિક્કા બહાર પાડવામાં આવ્યા

MD ABC Bullion Janie Simpson shares her plans for Diwali
ઓસ્ટ્રેલિયા ખાતે ABC બુલિયને દેવી લક્ષ્મીની છબી વાળા લિમિટેડ એડિશન સોના અને ચાંદીના સિક્કાઓ તાજેતરમાં ખાસ દિવાળી માટે બહાર પાડયા છે .
Share