નવી ફેશનના નવા કપડાંથી તમારી બચત અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરશો?

Federal Government delivers one million dollar grant towards improved sustainability in Australia's fashion industry. Source: Getty Images/lechatnoir
ઓસ્ટ્રેલિયામાં ટૂંકાગાળા સુધી વાપરી શકાય તેવા કપડાની ખરીદીનું પ્રમાણ વધુ હોવાના કારણે દર 10 મિનીટે 6 ટન કપડાનો નિકાલ કરવામાં આવે છે અને જેના કારણે દેશના પર્યાવરણ પર ગંભીર અસર થઇ રહી છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે અને મોંઘવારીનો માર પણ ઓછો પડે તે માટે કયા પ્રકારની ખરીદી કરવી, જાણવા ઉપરના પ્લે બટન પર ક્લિક કરી અહેવાલ સાંભળો.
Share